વડોદરા / ન્યાય આપો...ન્યાય આપો:અર્થી લઈને કલેક્ટર પાસે પહોંચ્યા શ્રમિકના પરિજનો, કંપની પર ગંભીર આક્ષેપ

Give Justice...Give Justice: The family of the worker reached the collector with money, serious allegations against the...

 વડોદરમાં મકરપુરા GIDC માં કંપનીમાં કામ કરતા કામદારનું મોત થયું છે. કંપનીમાં ઊંચાઈ પરથી નીચે પટકાતા કામદાર મહેશ પરમારનું મોત થયું હતું. આ ઘટના પોલીમેક પ્લાસ્ટ કંપનીમાં બની છે.

બ્રેકિંગ ન્યૂઝ