બનાસકાંઠા / '50 હજારના બદલે 4 લાખની કોરોના મૃતકોના પરિવારને આપો સહાય' : કોંગ્રેસે કરી માંગ

'Give assistance to the families of 4 lakh Koro victims instead of 50 thousand': Congress demands

કોરોના કાળમા મૃતકનાંપરિવારને અપાતી સહાય વધારો. સરકાર દ્વારા ચુકવવામાં આવતી 50 હજારની સહાયને કોંગ્રેસ ધારાસભ્યોએ મજાક ગણાવી અને 4 લાખ રૂપિયા સહાય આપવા માટે કરી રજૂઆત

Loading...
બ્રેકિંગ ન્યૂઝ