નિર્ણય / આંધ્રપ્રદેશમાં હવે નોકરીઓમાં સ્થાનિકોને 75 % આરક્ષણ

Give 75% jobs to locals: AP CM YS Jaganmohan Reddy

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સત્તા હાંસલ કરતા જ મોટા દાવપેચ લગાવવાનું શરૂ કર્યું છે. જગન સરકારે સોમવારના રોજ વિધાનસભામાં આંધ્ર પ્રદેશ એમ્પલોયમેન્ટ ઑફ લોકલ કેન્ડિડેટ ઇન ઇન્ડસ્ટ્રીઝ / ફેક્ટરીઝ એક્ટ 2019ને પસાર કર્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ