નિવેદન / ભાજપમાં જોડાવા મુદ્દે ગીતા રબારીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Gita Rabari reacted to joining BJP

ગુજરાતના સંગીત ક્ષેત્રે જોડાયેલા કલાકારો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. જ્યારે કચ્છી કોયલ ગીતા રબારી પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે આ મામલે ગીતા રબારીએ પ્રતિક્રિયા આપી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ