નિવેદન / IMFની નજર હવે નાગરિકતા કાયદો અને NRCની વિરુદ્ધ પ્રદર્શનો પર, કહી 7 મોટી વાત

gita gopinath says imf will give assessment report on impact of economy by caa and nrc protest

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) ના પ્રમુખ અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું છે કે, અર્થવ્યવસ્થાની જીડીપી (GDP)માં જો ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ની ભાગીદારીની વાત કરીએ તો આ ઘણી મહત્વપૂર્ણ છે. જો ભારતીય જીડીપીમાં ઘટાડો આવે છે તો તેની અસર આખી દુનિયાના આર્થિક વિકાસ પર પડશે. તેથી અમે ગ્લોબલ ગ્રોથના અનુમાનને પણ 0.1 ટકા ઘટાડી દીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ