દુઃખદ / ગીતા-બબિતાની બહેન રિતીકા ફોગાટે કરી લીધી આત્મહત્યા, આ કારણે સદમામાં હોવાનો થયો ખુલાસો

Gita-Babita's sister Ritika Fogate committed suicide

દિગ્ગજ મહિલા રેસલર ગીતા અને બબિતા ફોગાટની બહેને આત્મ હત્યા કરી લીધી છે. 17 વર્ષની રિતીકા કુસ્તી રમતી હતી અને એક ટુર્નામેન્ટમાં મળેલી હારના કારણે તે સદમામાં હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ