ગુજરાત / ગીર-સોમનાથમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે સળગાવી મગફળી, વીડિયો વાયરલ

girsomanath magfali farmer gujarat

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના પગલે અનેક જિલ્લાઓમાં ખેતરોના પાકને નુકસાન થયું છે. ત્યારે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથના સૂત્રાપાડાના બીજ ગામન ખેડૂતે મગફળી સળગાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ