જેતપુર / ગીરના સિંહ પહોંચ્યા ગોંડલના દેરડી કુંભાજીમાં, ગાયના ધણ પર હુમલો કર્યો

ગોંડલના દેરડીમાં સિંહના આંટા ફેરા કરતાં હોવાનું વધુ એક વીડિયો સામે આવ્યો છે. વહેલી સવારે ગાયના ધણ પર સિંહના ટોળાએ હુમલો કર્યો હતો. ગીરના સિંહ હવે ગોંડલના દેરડી કુંભાજીમાં પહોંચ્યાં હતા. દીપડા-સિંહના આટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. વાડી વિસ્તારમાં કામ કરતાં પણ હવે ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ