દુર્દશા / માત્ર 22 રૂપિયામાં અહીં યુવતિઓ દેહવ્યાપાર કરવા મજબૂર, કારણ તમને હચમચાવી દેશે

girls sell body as cheap as bread to survive

દેહ વેપારનો ધંધો વિશ્વના કેટલાય દેશોમાં ફુલ્યો ફાલ્યો છે પરંતુ પેટનો ખાડો પુરવા માટે થઇને કિશોર વયની છોકરીઓ માત્ર 22 રૂપિયામાં દેહને વહેંચી રહી છે તે બાબત ઘણી ચોંકાવનારી છે. પરંતુ આ બાબત ખરેખર સાચી છે. 

બ્રેકિંગ ન્યૂઝ