વેદના / સુરતમાં બસ ચાલકે યુવતીના પગ કચડી નાખ્યા: માતા-પિતા અને માનસિક અસ્વસ્થ ભાઈનો છે આધારસ્તંભ

Girl's legs crushed by bus in Surat

સુરત સિટી બસના ચાલકની ચુકે યુવતીના બંને પગ કચડાયા છે. યુવતી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારે ન્યાય માટે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ