વિવાદ / શાળામાં છોકરા-છોકરીઓ એક સાથે બેસે તે યોગ્ય નથી, ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ: કેરલના નેતાનું વિવાદીત નિવેદન

girls boys sitting together in classes against indian culture says kerala minister vellappally natesan

કેરલમાં હિન્દુ સંગઠનના નેતાએ એક અજીબોગરીબ નિવેદન આપ્યું છે. જ્યાં શાળામાં છોકરા-છોકરીઓ એક સાથે બેસવા પર તેમણે વાંધો ઉઠાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ