આઘાત / 'તારા વગર હું અંદરથી મરી ગઈ છું, પાછો આવી જા મારા સોલ બૉય', દીપ સિદ્ધૂની ગર્લફ્રેન્ડની ઇમોશનલ પોસ્ટ

girlfriend reena rais world got shattered by the death of boyfriend punjabi actor deep sidhu

એક્ટર દીપ સુદ્ધુની ગર્લફ્રેંડ રીના રાય હાલમાં તો દવાખાનામાં ભરતી છે પરતું તેઓ પોતના પાર્ટનરને ખૂબ જ યાદ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ