ભારે કરી! / શખ્સે ગર્લફ્રેન્ડ બનાવવા માટે છાપામાં આપી જાહેરાત, મહિને 2 લાખ રૂપિયાના પગારની પણ કરી ઓફર

girlfriend on two lakh per month salary by boys in thailand give advertisement in news paper

જાહેરાતમાં લખવામાં આવ્યું હતું કે ગર્લફ્રેન્ડની તલાશ છે. ગર્લફ્રેન્ડની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ગર્લફ્રેન્ડને 2.16 લાખ રૂપિયા પગાર મળશે. પગાર આનાથી વધુ પણ મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ