લવ સ્ટોરી / વાયરલ પ્રેમ કહાની! 10 રૂપિયાની નોટ પર બોયફ્રેન્ડને મોકલ્યો મેસેજ, જુઓ સામે શું મળ્યો જવાબ

 girlfriend kusum sent a message on 10 rupee note to boyfriend vishal

સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં ગર્લફ્રેન્ડ કુસુમે પોતાના બોયફ્રેન્ડ વિશાલ માટે 10 રૂપિયાની નોટ પર લખેલો મેસેજ અને વિશાલનો તેના પર જવાબ જોવા મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ