ચોંકાવનારો કિસ્સો / BF બ્રેકઅપ નહોતો કરતો, તો ગુંડાગીરી પર ઉતરી GF: કીડનેપ કરાવ્યો, નિર્વસ્ત્ર કરીને જે કર્યું તે જાણી ચોંકી જશો

Girlfriend Bullying Boyfriend BreakUp Kidnapped Beat Up Stripped Videoed kerala crime police

પ્રેમિકા બીજા કોઈના પ્રેમમાં પડી ગઈ હતી. જ્યારે પ્રેમીએ આનો વિરોધ કર્યો તો પ્રેમિકાએ તેનું અપહરણ કર્યું. પ્રેમીને નગ્ન કરીને તેનો વીડિયો બનાવ્યો હતો. પોલીસે આ કેસમાં ગર્લફ્રેન્ડ તેના નવા બોયફ્રેન્ડ સહિત 8 લોકોની ધરપકડ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ