જીવનું જોખમ / કારની ડેકીમાં ગુજરાતની દીકરીઓ, શાળાએ જવા ST બસ બંધ થતાં મજબૂરી, દુર્ઘટના થઈ તો જવાબદાર કોણ?

Girl students of Botad district are forced to go to school by sitting in the trunk of private vehicles

બોટાદ જિલ્લાની વિધાર્થિનિઓ ખાનગી વાહનોની ડિકીમાં બેસી શાળાએ જવા મજબુર બની હોવાનો ચાડી ખાતો વીડિયો વાયરલ થયો છે. આ જોખમી સવારીના દ્રશ્યોને લઈ વાલીઓમાં રોષ સાથે વિકાસ અંગે સવાલો ઉભા થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ