ગુરુપ્રેમ / VIDEO : લાગણીનું બંધન ! છોકરીઓ ટીચરને આંખે પાટા બાંધીને ખુલ્લામાં લાવી, કર્યું એવું કે બધા રડી પડ્યાં

Girl students bid farewell to their favourite teacher you will cry

જે ટીચર પાસેથી વર્ષો સુધી વિદ્યા શીખ્યા હોય તેમની નિવૃતીને વિદ્યાર્થીઓ કેમ ભૂલી શકે, ટીચરની ફેરવેલનો એક લાગણીભર્યો વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ