આ કેવું! / છોકરીએ કરી એક દિવસ પહેલા પોતાના મોતની ભવિષ્યવાણી, કહેલી લોકેશન પર જ મળી લાશ

Girl Predicted Own Death On FB

17 વર્ષની સગીરાએ ભવિષ્યવાણી કરી હતી કે હું જલ્દી મરી જઇશ, ગુમ થયા બાદ તપાસ કરતા તેની લાશ તેણે કહેલી જગ્યાએ જ મળી આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ