સંગીતનો જાદુ / ગજબ: યુવતીના સંગીત પર આફરીન થયાં પ્રાણીઓ ! VIDEO જોઈને તમે પણ કહેશો 'વાહ..ક્યા બાત હે'

girl playing cello attracts animals video goes viral

સંગીતમાં અદભૂત જાદુ હોય છે અને આ જ કારણ છે કે દરેક વ્યક્તિ સંગીત સાંભળવાનું પસંદ કરે છે. લોકો ઘણી વખત ઉદાસ થયા બાદ પોતાનુ મનપસંદ ગીત સાંભળે છે અથવા પછી કોઈ સંગીત વાદ્ય વગાડે છે. સંગીત સાંભળવાથી લોકોનો મૂડ બદલાઈ જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ