વડોદરા / ચાર વર્ષ બાદ બ્રેકઅપ થતા વસીમ મલેકે પ્રાચીનું ગળુ દબાવી પતાવી દીધી

girl murder in vadodara by vasim malek

વડોદરામાં યુવતી પ્રાચી મોર્યની હત્યા મામલે વસીમ મલેક નામના આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસને મળેલી માહિતી પ્રમાણે યુવતી સાથે મોડી રાત્રે યુવતીના મિત્ર વસીમે જ યુવતીની હત્યાની કરી હોવાની કબૂલાત કરી લીધી છે. આ મામલે વડોદરા પોલીસ દ્વારા પત્રકાર પરિષદ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ