ફરિયાદ / 'લગ્ન બાદ નોકરી છોડાવી અને નમાઝ પઢવા કર્યું પ્રેશર', અમદાવાદની યુવતીને વિધર્મી યુવક સાથે લગ્ન કરવા ભારે પડ્યા

Girl marriage harassment UP young man Nikol Ahmedabad

અમદાવાદના નિકોલમાં રહેતી યુવતીને અન્ય ઘર્મના યુવક સાથેના પ્રેમલગ્ન ભારે પડ્યા છે. લગ્નના થોડા સમય બાદ પતિ અને સાસુએ નિશાને નમાઝ પઢવા માટે અવારનવાર હેરાન કરવાની શરૂ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ