વીરાંગના / ઝારખંડમાં એક યુવતીએ નક્સલી કમાન્ડરને કર્યો ઠાર , બાકીનું ટોળું લાશ લઈ ઉભી પુછડીએ ભાગ્યું

Girl killed naxalite commander in gumla jharkhand

ઝારખંડના ગુમલા જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃંદા નાયકટોલી ગામમાં 27 વર્ષીય વિનીતા ઉરાંવે પોતાના ઘરમાં ઘૂસી ગયેલા પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએલએફઆઈ)ના એરિયા કમાન્ડર બસંત ગોપ સામે લડીને તેની હત્યા કરી હતી. નક્સલવાદી ગેંગના બાકીના સભ્યો ડરથી ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ