Video / રાજકોટમાં યુવતી ST બસના ટાયર નીચે આવતા બચી, બસના ટાયર સાથે યુવતિ 10 મીટર સુધી ઢસડાઇ

રાજકોટમાં સરધાર ગામના ST બસ સ્ટેન્ડ પાસે યુવતી ST બસના ટાયર સાથે 10 મીટર સુધી ઢસડાઇ હતી. ત્યારે આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં યુવતી ST બસના ટાયર નીચે આવતા આવતા બચી જાય છે. ત્યારે ઘટના બાદ ગામના યુવકો અને ડ્રાઇવર વચ્ચે મારામારી પણ થઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ