અનોખો પ્રેમ / સેકસ ચેન્જ ઓપરેશન કરાવીને છોકરીમાંથી છોકરો બન્યો, પછી કર્યા પોતાની જ બહેનપણી સાથે લગ્ન

girl got married to her female friend by changing her private part in firozabad

ફિરોઝાબાદની એક યુવતીએ દિલ્હીની એક હોસ્પિટલમાં સર્જરી કરાવીને પ્રાઈવેટ પાર્ટ બદલાવી નાખ્યુ. ત્યારબાદ તેણે 11 ફેબ્રુઆરીએ લાઈનપાર પોલીસ સ્ટેશનના રહેવાસી સહેલી સાથે નોઈડા સ્થિત મંદિરમાં લગ્ન કરી નાખ્યાં. સહેલીના પરિવારની ફરિયાદના આધારે પોલીસે નોઈડામાંથી બંનેને પકડી લીધા. પોલીસે આ મામલાની તપાસ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ