ભારે કરી / એક સાથે ચાર યુવકો સાથે છોકરી ઘરેથી ભાગી, નક્કી ન કરી શકી કોની સાથે લગ્ન કરવા, લક્કી ડ્રો કરવો પડ્યો

girl eloped with 4 boys confused whom to marry held lucky draw to pick

યુપીના આંબેડકરનગરમાંથી એક સનસનીખેજ મામાલો સામે આવ્યો છે. અહીં એક છોકરી લગ્ન કરવા માટે ચાર યુવકો સાથે પોતાના ઘરેથી ભાગી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ