બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:21 PM, 11 August 2024
બાળકોને એકલા ન મૂકાય નહીંતર કંઈ પણ થઈ શકે છે. ઘણી વાર માતાપિતાની બેદરકારીને કારણે બાળકોના જીવ જતાં હોય છે. માતાપિતાની આવી જ એક બેદરકારીને કારણે એક બાળકીનો જીવ ગયો ઘટનાથી ચેતી જવાની જરુર છે.
ADVERTISEMENT
आगरा में एक मॉल की पार्किंग में कार डेढ़ साल की बच्ची को रौंदते हुए गुजर गई। बीती छह अगस्त को हुए हादसे का सीसीटीवी वीडियो वायरल है। मेरा व्यक्तिगत मत है कि बच्ची के माँ-बाप की लापरवाही इस हादसे के पीछे सबसे बड़ी वजह है। pic.twitter.com/OHg008YLfD
— SANJAY TRIPATHI (@sanjayjourno) August 11, 2024
મોલના પાર્કિંગમાં બની ટ્રેજેડી
ADVERTISEMENT
મામલો આગ્રાના એક મોલનો છે. વીડિયોમાં જોવા મળે છે કે માતા-પિતા ટ્રોલીમાં સામાન લઈને મોલના પાર્કિંગમાં ઉભા છે અને કદાચ સામાન કારમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની દોઢ વર્ષની પુત્રી નજીકમાં રખડતી હતી ત્યારે એક કાર ત્યાં પહોંચી અને બાળકીને તે જ કારે ટક્કર મારી. કારની ટક્કર બાદ બાળકી રડવા લાગી અને તેની માતાએ તેના પર ધ્યાન આપ્યું. છોકરીને બહાર કાઢી. કારમાં સવાર લોકો પણ બહાર આવી ગયાં હતા પછી બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ હતી.
વધુ વાંચો : હવે કોફી શોપમાં પણ ! પ્રખ્યાત કાફેના લેડી ટોઈલેટમાં બન્યું આઘાતનું, સેંકડો મહિલાઓ બચી
લોકોને લાગ્યો માતાપિતાનો દોષ
આ ઘટનામાં લોકો માતાપિતાને દોષી માની રહ્યાં છે કારણ કે તેઓ સામાન ગોઠવવામાં રહ્યાં અને બાળકી ક્યારે જતી રહી તેનું પણ ધ્યાન ન રહ્યું. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે, આ અકસ્માત માટે માતા-પિતા જવાબદાર છે. જો કોઈએ આ બાળકને ખોળામાં લીધું હોત તો આ પ્રકારની ઘટના ન બની હોત. એકે લખ્યું કે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે બંને યુવતી પર ધ્યાન નથી આપી રહ્યા. એ બંનેનો દોષ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનાલી સેક્સ વર્કર મર્ડર / ભોગવવા વેશ્યા લાવ્યો, બન્યું એવું કે ટુકડા કરીને બેગમાં ભરીને ફેંક્યાં, કંપારી વછૂટતો કાંડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.