આપઘાત! / 'કોઈ પીછો કરી રહ્યું છે...' યુવતીના મેસેજ બાદ સવારે વલસાડ ટ્રેનના કોચમાં ગળેફાંસો લગાવેલી હાલતમાં મળ્યો મૃતદેહ

Girl commits suicide gujarat queen train coach valsad railway station Gujarat

વલસાડમાં ગુજરાત ક્વિન ટ્રેનના કોચમાં યુવતીએ ગળેફાંસો લગાવી આપઘાત કર્યો છે. યુવતીનો ગળેફાંસો લગાવેલી હાલતમાં મૃતદેહ મળતા રેલવે પોલીસ અને રેલવેના અધિકારીઓ દોડતા થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ