શર્મસાર / હૈદરાબાદ બાદ બિહારમાં કાળજું કંપાવતી ઘટના, દુષ્કર્મ બાદ યુવતીની ઘાતકી હત્યા

Girl Body Found In Bihar's Buxar

બિહારના બક્સરમાં હૃદય કંપાવનારી એક ઘટના સામે આવી છે. બિહારમાં પણ હૈદરાબાદમાં ગેંગરેપ અને હત્યા જેવી ઘટના બની છે. બક્સરમાં એક યુવતીની સાથે પહેલા દુષ્કર્મ કરવામાં આવ્યું અને પછી તેની હત્યા કરીને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ