VIRAL VIDEO / સ્કૂટીને ટક્કર લાગતા યુવતી વિફરી, જાહેરમાં ફુડ ડિલીવરી બોયને ચપ્પલથી ધોઈ નાખ્યો

girl beating a food delivery boy with her shoes gone viral

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી ફુડ ડિલીવરી એજન્ટને મારતી દેખાય છે.

બ્રેકિંગ ન્યૂઝ