દુઃખદ / મિત્રનાં જન્મદિનની પાર્ટીમાંથી પાછી ફરી રહી હતી યુવતી, નરાધમોએ ચાલતી કારમાં કર્યો રેપ

girl allegedly raped in moving car by two friends ludhiana punjab

પંજાબમાં એક શર્મનાક ઘટના બહાર આવી છે. એક મિત્રના જન્મ દિનની પાર્ટી મનાવીને પાછી આવી રહી હતી. તે સમયે બે યુવકોએ તેને જબરજસ્તી ઉઠાવી લીધી. ચાલતી કારમાં તેની સાથે બળાત્કાર કર્યો. આ ઘટના પંજાબના લુધિયાણા શહેરની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ