દારૂબંધી? / EXCLUSIVE : પોલીસમાં ફરિયાદ કરતા મહિલા બુટલેગર વિફરી: સરપંચને જાહેરમાં ધીબેડી નાંખ્યા

gir somnath Woman bootlegger attack to sarpanch

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ તેમ છતાંય દારૂ અને તેની સાથે સંકળાયેલા લોકો અવારનવાર સમાચારોમાં ચમકતા રહે છે. ગીર સોમનાથમાં એક મહિલા બુટલેગરે જાહેરમાં સરપંચને ધીબેડી નાંખ્યો હતો. એટલું જ નહીં પરંતુ આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ