દુર્ઘટના / વેરાવળમાં હોટલનું બોર્ડ ચડાવતા સમયે 11 કેવી વીજવાયરને અડી જતા 3 કર્મચારીઓના મોત

gir somnath veraval Short circuit three death

ગીર સોમનાથના વેરાવળમાં માર્કેન્ટાઈલ બેંક નજીક સ્વાગત ડાઈનિંગ હોલનું સાઈન બોર્ડ ઉતારતા સમયે શોર્ટ સર્કિટના કારણે 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ