બારે મેધ ખાંગા / ગીર સોમનાથ જિલ્લામાં જળબંબાકાર, ભારે વરસાદના કારણે ગીરના તમામ ડેમો ઓવરફ્લો

Gir Somnath district dam overflow heavy rainfall Gir gujarat

સમગ્ર સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી મુજબ સત્તત વરસાદ થઇ રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સતત ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદ થતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. કોડીનારમાં 5 ઈંચ, તાલાળામાં અઢી ઈંચ, સૂત્રાપાડામાં અઢી ઈંચ, વેરાવળમાં 2 ઈંચ અને ઉનામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ