આક્રોશ / સરકારની જાહેરાત બાદ પણ વીમા કંપનીએ એક પૈસો ન આપતા ગીર સોમનાથના ખેડૂતો HCના દ્વારે

Gir somnath Crop insurance gujarat Farmers PIL High Court

ગીર સોમનાથમાં દોઢ મહિના પહેલા વરસાદે સર્જેલી તારાજીમાં ખેડૂતોના મગફળી અને બાજરીના પાક તબાહ થયો છે સરકારે ખેડૂતોને વળતર ચુકવણી જાહેરાત કરી છે પરંતુ જે વીમા કંપનીઓએ ખેડૂતોને વળતર ચૂકવ્યું નથી. વીમા કંપનીઓએ ફરી એક વખત હાથ ઊંચા કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ