સલામત ગુજરાત? / ગીર સોમનાથમાં સગીરા સાથે દુષ્કર્મ: આરોપીઓમાં ભાજપના આ અગ્રણી સામેલ

gir somnath bjp leader rape on minor girl

જામનગર ,હાથરસ અને ચોટીલ બાદ ગીર સોમનાથમા દુષ્કર્મની ઘટના સામે આવી છે આ ઘટનામાં ભાજપના અગ્રણીઓના નામ ખુલ્યા છે. ગીર સોમનાથ 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો બનાવને કારણે ચકચાર મચી ગઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ