ઈમોશનલ VIDEO / પાકિસ્તાનની જેલમાંથી 20 માછીમારો પહોંચ્યા વેરાવળ,માતા-બહેનોએ રડતી આંખે ઓવારણાં લીધા

Gir Somnath 20 fishermen return home from Pakistan jail

પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો માદરે વતન પહોંચ્યા છે.વેરાવળ ખાતે પરિવારજનો સાથે મિલન થતાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ