ચેતવણી / ગીરમાં નાઈટ સફારી જતા હોવ તો ચેતી જજો, વનવિભાગે સૌપ્રથમ કરી આવી કાર્યવાહી

Gir Pride resort manager Mahendrasinh Solanki arrested

જૂનાગઢમાં ગેરકાયદેસર સિંહ દર્શનના ગુનામાં હોટલ સંચાલકની ધરપકડ કરી છે. ગીર પ્રાઈડના સંચાલક મહેન્દ્રસિંહ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગે 'ગીર પ્રાઈડ' હોટલને પણ સીલ માર્યું છે. વન વિભાગે કોઈ હોટલને સીલ માર્યું હોય તેવી આ પહેલી ઘટના છે.

બ્રેકિંગ ન્યૂઝ