ગીર / અસહ્ય ગરમીમાં ગીરના સાવજ અકળાયા, પાણીના પોઇન્ટ પાસે જોવા મળ્યા સિંહ

Gir lions was found water in Summer

સતત પડી રહેલી અસહ્ય ગરમીના કારણે ગીરના સિંહો અકળાયા છે. હાલ 42 ડીગ્રી જેટલું તાપમાન છે ત્યારે સિંહો ગરમીથી ત્રાહિમામ થઇ ઉઠ્યા છે. જેને લઇ સિંહોએ અસહ્ય ગરમીના કારણે સિંહ વનતંત્ર દ્વારા બનાવાયેલા કૃત્રિમ પાણીના પોઇન્ટ પાસે ધામા નાખ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ