સૌરાષ્ટ્ર / ગીર કાંઠાંનો કેસરી હવે રાજકોટ જીલ્લામાં પણ પ્રવેશ્યો ; ખેડૂતોમાં ફફડાટ

Gir lions spread their territory enters Rajkot district

સાવજ વિશેષતમ ગીર નેશનલ પાર્કમાં જોવા મળે છે જે જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાની સરહદમાં આવેલું છે. જો કે સરકારના સતત પ્રયત્નોના પગલે સિંહોની વસ્તી મક્કમ ગતિએ વધી રહી છે. વનરાજ પોતાના રહેઠાણના વિસ્તાર વધારી રહ્યા છે એવા સમયે હાલ તે રાજકોટ જિલ્લાની હદમાં પહોંચી ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ