આક્ષેપ / રેડિયો કોલરથી ગીરના સાવજોને મળશે મૂક્તિ! રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે મુદ્દો ઉઠાવતા તંત્ર હરકતમાં

Gir lion redio coller congress leader shaktisinh gohil rajay sabha foreset department

રાજ્યસભામાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા એશિયાટિક સિંહનો મદ્દો ઉઠાવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે સિંહોના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે મુદ્દો ઉઠાવતાં કહ્યું કે રેડિયો કોલર કરવાથી સિંહોના મૃત્યુદરમાં વધારો થયો છે. આમ રાજ્યસભામાં રેડિયો કોલરથી સિંહોના મૃત્યુ થવાનો મામલા ઉઠાવતા તંત્ર હરકતમાં આવ્યું છે અને સિંહોના રેડિયો કોલર હટાવવાની કામગીરી શરૂ કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ