ગીર / જંગલની રાણી સિંહણ અને શ્વાન વચ્ચે લડાઈના અદભૂત દ્રશ્યો, જુઓ Video

Gir Lion Fight With Dog in gir somnath video viral

ગીરના જંગલમાં અદભુત દ્રશ્યો મોબાઈલમાં કેદ થયાં છે. સિંહણ અને શ્વાન વચ્ચેના લડાઈના દ્રશ્યો સામે આવ્યા છે. પોતાના બચ્ચાને શ્વાનથી બચાવવા માટે સિંહણ શ્વાન સામે જંગે ચડતી જોવા મળી છે. ગીરના જંગલમાં સિંહોની લડાઈના દ્રશ્યો તો અવારનવાર જોવા મળતા હોય છે. પરંતુ એક શ્વાન સાથેની લડાઈના દ્રશ્યો સામે આવતાં સૌ કોઈ ચોંકી ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ