Viral / અરબાઝની આ ગર્લફ્રેન્ડ મલાઇકાને આપે છે ટક્કર, વાયરલ થઇ રહી છે તસવીરો

giorgia andriani's photoshoot viral

બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન હાલમાં તેની જોર્જીયા સાથેની રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. મલાઇકા અરોરાથી અલગ થયા બાદ તે જૉર્જીયાને ડૅટ કરી રહ્યો છે તે વાત કોઇનાથી છુપાયેલી નથી. અરબાઝ ખાન ઘણી વાર જૉર્જીયા સાથે ફરતા પણ નજરે પડે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ