ઉપાય / ઠંડીની સીઝનમાં દરેક તકલીફોનો ‘સૂંઠ’ છે અક્સીર ઇલાજ

Ginger is the cure for all ailments in the cold season

શિયાળામાં સૂંઠ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તેનો નિયમિત ઉપયોગ ઘણી બીમારીમાંથી બચાવે છે. સૂંઠ એટલે સુકાયેલા આદુંનો પાઉડર. સૂંઠ રુચિકારક, પિત્તનાશક, પાચક, હલકી, ઉષ્ણ, પચ્યા પછી મધુર, કફ અને વાયુના રોગો મટાડનાર, કબજિયાત મટાડનાર, શ્વાસ, ખાંસી, હૃદયરોગો, સોજા, અનિદ્રા, આફરો, પેટના અને વાયુના રોગોમાં હિતાવહ છે. તો જોઈએ આપણે સૂંઠથી કયા કયા લાભ મેળવી શકીએ છીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ