લોકપ્રિયતા / Video: ઉત્તરપ્રદેશની બાર્બર ગર્લ્સ ચમકી એડ્ ફિલ્મમાં

Gillette challenges gender stereotypes in barber shop girls India campaign

પિતા અતિશય ગંભીર માંદગીમાં પટકાતાં પરિવારની બે મોટી છોકરીઓએ ઘરની આર્થિક ધુરા સંભાળવા માટે પપ્પાની વાળંદની દુકાન પર છોકરો બનીને જવાનું શરૂ કરી દીધું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ