આ સ્થળે બોલાય છે પુરુષોની બોલી, જાણો ક્યાં ધમધમી રહ્યો છે આ વેપાર

By : kaushal 05:48 PM, 12 July 2018 | Updated : 05:48 PM, 12 July 2018
દિલ્હીના કેટલાક વિસ્તાર એવા છે જ્યાં રાત્રે 10 વાગ્યા બાદ છોકરીઓનું નહીં પણ છોકરાઓનું જવું મુશ્કેલ થઈ જાયે છે. આ વિસ્તારોમાં જવાથી છોકરાઓ ડરે છે. હકીકતમાં અહીં મહિલાઓની નહીં પણ પુરુષોની બોલી લાગે છે. દિલ્હીમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં સાંજ પછી પુરુષોનું બજાર ભરાય છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારોને જિગોલો માર્કેટ કહેવામાં આવે છે. અહીં અમીર ઘરોની મહિલાઓ પુરષોને ખરીદવા આવે છે.

'જિગોલો માર્કેટ'માં પુરુષોની મો માંગી કિંમત આપવામાં આવે છે. આ બધો કારોબાર રાતના 10 વાગ્યા બાદ શરૂ થાય છે અને સવારે 4 વાગ્યા સુધી ચાલે છે. તમને જણાવી દઈએ કે આમ તો આ કારોબાર છુપાવીને કરવામાં આવે છે પરંતુ દિલ્હીના ઘણા વિસ્તારોમાં ખુલ્લેઆમ ચાલે છે. સરોજની નગર, લાજપત નગર, પાલિકા માર્કેટ અને કમલા નગર માર્કેટ સહીત ઘણા વિસ્તારોમાં રાત્રે પુરુષોની બોલી લાગે છે.

કેટલાક કલ્લાકો માટે જિગોલોની બુકિંગની કિંમત 1800 થી 300 રૂપિયા અને આખી રાત માટે 8000 રૂપિયા સુધીની બોલી લાગે છે. આ કારોબારને દિલ્હીના ઘણા યુવાનો પોતાનુ પ્રોફેશન બનાવી ચુક્યા છે તો ઘણા પોતાની જરૂરિયાતને સંતોષવા માટે આવુ કામ કરે છે. તમને જણાવી દઈએ કે અહીં ડીલિંગનું કામ એક દમ સિસ્ટેમેટિક રીતે થાય છે.

કમાણીનો 20 ટાક ભાગ પુરુષોએ પોતાની સંસ્થાને આપવો પડે છે, જેની સાથે તે સંકળાયેલો હોય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પુરુષોની ઓળખ માટે તેમના ગળામાં જિગોલો રુમાલ અને પટ્ટો બાંધવામાં આવે છે. તેનાથી જ તેમની ઓળખ થાય છે. જણાવી દઈએ કે ક્યો પુરુષ કેટલો મોંઘો છે તે તેના રુમાલની લંબાઈ પરથી જાણવા મળે છે.Recent Story

Popular Story