નીલામી / PM મોદીને મળેલી ગિફ્ટસ તમે ખરીદી શકો છો આ રીતે, કિંમત રૂ.200

gifts of pm narendra modi will be auctioned online

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને છેલ્લા છ મહિનામાં મળેલી ભેટોની નીલામી કરવામાં આવશે. 14 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ હરાજીમાં ભેટની કિંમત 200 રૂપિયાથી લઇને 2.30 લાખ સુધી હશે. દિલ્હીની નેશનલ ગેલેરી ઑફ માર્ડન આર્ટમાં આ ભેટોનું પ્રદર્શન યોજાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ