ઍવોર્ડ / GIFA2020ના નોમિનેશન થયા જાહેર, જાણો તમારા ફેવરિટ કલાકાર લિસ્ટમાં સામેલ છે? 

GIFA2020 nominations announced

મનોરંજન જગતમાં જ્યારે કોઇ સારુ કામ કરે છે ત્યારે તેને ઍવોર્ડ આપીને સન્માનવામાં આવે છે. એ જ રીતે ગુજરાતી ફિલ્મો માટે જીફા ઍવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે. તેના નોમિનેશનનું લિસ્ટ જાહેર થઇ ગયુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ