બિઝનેસ / UAE બાદ હવે આ દેશ પણ રિલાયન્સમાં 5500 કરોડ રોકાણ કરશે

GIC Invests 5500 crore in reliance retail

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ વેન્ચર રિલાયન્સ રિટેલમાં સિંગાપોર સરકારનું ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન GIC ૧.૨૨ ટકા ભાગીદારી કુલ ૫,૫૧૨ કરોડ રૂપિયામાં ખરીદશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ