OMG / પૃથ્વી પર આવી શકે છે ભયાનક તોફાન, સુર્ય પર જોવા મળ્યા વિચિત્ર ડાઘ, 24 કલાકમાં કદ બમણું થઈ જતાં વૈજ્ઞાનિકોને ચિંતા

giant sunspot found three times larger than earth can heat as sun storm

નાસા સહિત દુનિયાની બીજી ઘણી સંસ્થાઓના વૈજ્ઞાનિકોને ડર છે મધ્યમ સૌર તોફાન આવી આવી શકે છે. જો કે આ વાવાઝોડાનો સમય અને તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી.

બ્રેકિંગ ન્યૂઝ