સાપની પ્રજાતિ / OMG! સાપને ઊંચકવામાં ક્રેન હાંફી ગઈ, ક્યારેય નહીં જોયો હોય આવો વીડિયો!

giant snake lifted by crane people called this is worlds biggest snake dominica forest

કેરેબિયન દેશ ડોમિનિકામાંથી એક વિશાળ સાપનો વીડિયો સામે આવ્યો છે. આ સાપ એટલો મોટો છે કે તેને ઉપાડવા માટે ક્રેનની મદદ લેવી પડી. જેને દુનિયાનો સૌથી મોટો સાપ જણાવવામાં આવી રહ્યો છે. આ સાપ વર્ષાના જંગલમાં જોવા મળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ